◆ અંગત વિગતો :-
● નામ - જગદીશભાઈ કાળાભાઈ ડાભી
● જન્મ તારીખ - ૦૯/૧૨/૧૯૮૨
● વતન - કેશોદ (ગુજરાત)
◆ શૈક્ષણિક લાયકાત :-
● M.A., B.Ed. (સંસ્કૃત)
● DCS (Diploma in Computer Science)
◆ વ્યવસાયિક અનુભવ અને સેવાઓ :-
● ૨૦૧૦ - બ્લોક રિસોર્સ પર્સન (BRP - ભાષા) તરીકે કાર્ય. (માણાવદર)
● ૨૦૧૧ થી વર્તમાન - પ્રાથમિક શિક્ષક, શ્રી કાજલી પ્રાથમિક શાળા (કાજલી, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ, ગુજરાત).
● ૨૦૧૨ થી ૨૦૨૨ - સમાચાર લેખક અને અનુવાદક બ્યુરો ચીફ (ગુજરાત) - દૈનિક સંસ્કૃત સમાચારપત્ર 'વિશ્વસ્ય વૃત્તાન્ત:' (સુરત).
● ૨૦૨૨ - રાષ્ટ્રીય ગ્રામોદય રેડિયો, હરિયાણા પર સંસ્કૃત ઈન્ટર્વ્યુ પ્રસારિત.
● ૨૦૨૦ થી વાર્તાહર (સંવાદદાતા) - હિમાચલ પ્રદેશથી પ્રકાશિત દૈનિક હિમસંસ્કૃત સમાચારપત્ર.
● ૨૦૧૫ થી વર્તમાન - રાષ્ટ્રીય સંસ્કૃત પ્રચારક (સોશિયલ મીડિયા દ્વારા).
◆ સંસ્કૃત પ્રચાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ :-
● સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણ - ફેસબુક, ફેસબુક પેજ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર (X) ના માધ્યમથી સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર-પ્રસાર.
● ડિજિટલ પ્લેટફોર્મ - 'સંસ્કૃતશિક્ષણમ્' બ્લોગ દ્વારા સંસ્કૃત શિક્ષણ આપવાનું કાર્ય.
● આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન - 'ઓનલાઈન સંસ્કૃતશિક્ષણમ્' ફેસબુક ગ્રુપના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધાઓ (પ્રતિયોગિતાઓ)નું સફળ આયોજન.
● તાલીમ અને વર્ગો - અખિલ ભારતીય સ્તરે અવારનવાર ઓનલાઈન સંસ્કૃત શિક્ષણ વર્ગોનું આયોજન.
● લેખન કાર્ય - વિવિધ સંસ્કૃત સમાચારપત્રોમાં ૧૦૦થી વધુ આર્ટિકલ/લેખો પ્રકાશિત.
◆ શાળા અને શૈક્ષણિક ઇનોવેશન :-
● આધુનિક ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને રસપ્રદ શિક્ષણ.
● જિલ્લા કક્ષા સુધીના વિવિધ શૈક્ષણિક ઇનોવેશન અને પ્રેઝન્ટેશન.
● અવારનવાર ઓનલાઈન તથા ઓફલાઈન જિલ્લા કક્ષાની શિક્ષક તાલીમોમાં સક્રિય ભાગીદારી.
● સંસ્કૃત ભાષાના MT & RP ની ભૂમિકા.
◆ પ્રકાશન અને સંપાદન કાર્ય :-
● ૨૦૨૧ - સહ-સંપાદન - 'સંસ્કૃતરસાસ્વાદશબ્દકલ્પદ્રુમ' (પુસ્તક)
● ૨૦૨૨ - સહ-સંપાદક – 'સંસ્કૃતનિનાદ:' (માસિક પત્રિકા - ઉત્તરાખંડ)
● ૨૦૨૨ - સહ-સંપાદન – 'સંસ્કૃતસુમેધા' (પુસ્તક)
● ૨૦૨૨ - લેખન અને વિમોચન – 'સૂક્તિમંજૂષા' (સંસ્કૃત પુસ્તક)
◆ સન્માન અને એવોર્ડ :-
● ૨૦૧૮ - સંસ્કૃત પ્રચારક પ્રશંસાપત્ર, સંસ્કૃતરસાસ્વાદ સંસ્થા (ઉત્તરાખંડ દ્વારા)
● ૨૦૧૮ - પ્રશસ્તિ પત્ર - મંત્ર સાધના જ્યોતિષ ફાઉન્ડેશન (દિલ્હી)
● ૨૦૧૯ - એજ્યુકેટર એવોર્ડ (સંસ્કૃત કાર્ય માટે)
● ૨૦૧૯ - અભિનંદન સન્માન પત્ર - શ્રી વિમલભાઈ ચુડાસમા (ધારાસભ્યશ્રી, સોમનાથ)
● ૨૦૨૦ - શ્રેષ્ઠ સંસ્કૃત પ્રચારક સન્માનપત્ર - સંસ્કૃતરસાસ્વાદ સંસ્થા (ઉત્તરાખંડ દ્વારા)
● ૨૦૨૧ - પ્રતિભાશાળી શિક્ષક સન્માન
● ૨૦૨૫ - સતત સંસ્કૃત સેવા બદલ વિશેષ સન્માન - શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગુજરાત દ્વારા
● ૨૦૨૫ - સતત સંસ્કૃત સેવા બદલ સન્માન - શ્રી જય સોમનાથ વેરાવળ તાલુકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક/શિક્ષકોની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ (વેરાવળ, જી. ગીર સોમનાથ)
◆ व्यक्तिगत विवरण :-
● नाम - जगदीशभाई कालाभाई डाभी
● जन्म तिथि - ०९/१२/१९८२
● मूल निवास - केशोद (गुजरात)
◆ शैक्षणिक योग्यता :-
● M.A., B.Ed. (संस्कृत)
● DCS (डिप्लोमा इन कंप्यूटर साइंस)
◆ व्यावसायिक अनुभव और सेवाएं :-
● २०१० - ब्लॉक रिसोर्स पर्सन (BRP - भाषा) के रूप में कार्य (माणवादर)।
● २०११ से वर्तमान - प्राथमिक शिक्षक, श्री काजली प्राथमिक विद्यालय (काजली, तहसील वेरावल, जिला गिर सोमनाथ, गुजरात)।
● २०१२ से २०२२ - समाचार लेखक और अनुवादक ब्यूरो चीफ (गुजरात) - दैनिक संस्कृत समाचार पत्र 'विश्वस्य वृत्तान्तः' (सूरत)।
● २०२२ - राष्ट्रीय ग्रामोदय रेडियो, हरियाणा पर संस्कृत साक्षात्कार प्रसारित।
● २०२० से संवाददाता - हिमाचल प्रदेश से प्रकाशित दैनिक हिमसंस्कृत समाचार पत्र।
● २०१५ से वर्तमान - राष्ट्रीय संस्कृत प्रचारक (सोशल मीडिया के माध्यम से)।
◆ संस्कृत प्रचार और शैक्षणिक गतिविधियां :-
● सोशल मीडिया द्वारा शिक्षण - फेसबुक, फेसबुक पेज, यूट्यूब, इंस्टाग्राम और ट्विटर (X) के माध्यम से संस्कृत भाषा का व्यापक प्रचार-प्रसार।
● डिजिटल प्लेटफॉर्म - 'संस्कृतशिक्षणम्' ब्लॉग द्वारा संस्कृत शिक्षण प्रदान करने का कार्य।
● अंतरराष्ट्रीय प्रतियोगिताएं - 'ऑनलाइन संस्कृतशिक्षणम्' फेसबुक ग्रुप के माध्यम से अब तक ५०० से अधिक अंतरराष्ट्रीय संस्कृत प्रतियोगिताओं का सफल आयोजन।
● प्रशिक्षण और कक्षाएं - अखिल भारतीय स्तर पर समय-समय पर ऑनलाइन संस्कृत शिक्षण कक्षाओं का आयोजन।
● लेखन कार्य - विभिन्न संस्कृत समाचार पत्रों में १०० से अधिक लेख प्रकाशित।
◆ विद्यालय और शैक्षणिक नवाचार :-
● आधुनिक डिजिटल माध्यमों का उपयोग करके रुचिपूर्ण शिक्षण।
● जिला स्तर तक के विभिन्न शैक्षणिक नवाचार और प्रस्तुतीकरण।
● समय-समय पर ऑनलाइन तथा ऑफलाइन जिला स्तरीय शिक्षक प्रशिक्षणों में सक्रिय भागीदारी।
● संस्कृत भाषा के MT एवं RP की भूमिका।
◆ प्रकाशन और संपादन कार्य :-
● २०२१ - सह-संपादन - 'संस्कृतरसास्वादशब्दकल्पद्रुम' (पुस्तक)
● २०२२ - सह-संपादक – 'संस्कृतनिनादः' (मासिक पत्रिका - उत्तराखंड)
● २०२२ - सह-संपादन – 'संस्कृतसुमेधा' (पुस्तक)
● २०२२ - लेखन और विमोचन – 'सूक्तिमंजूषा' (संस्कृत पुस्तक)
◆ सम्मान और पुरस्कार :-
● २०१८ - संस्कृत प्रचारक प्रशंसा पत्र, संस्कृतरसास्वाद संस्था (उत्तराखंड द्वारा)
● २०१८ - प्रशस्ति पत्र - मंत्र साधना ज्योतिष फाउंडेशन (दिल्ली)
● २०१९ - एजुकेटर अवॉर्ड (संस्कृत कार्य के लिए)
● २०१९ - अभिनंदन सम्मान पत्र - श्री विमलभाई चूड़ासमा (विधायक, सोमनाथ)
● २०२० - श्रेष्ठ संस्कृत प्रचारक सम्मान पत्र - संस्कृतरसास्वाद संस्था (उत्तराखंड द्वारा)
● २०२१ - प्रतिभावान शिक्षक सम्मान
● २०२५ - सतत संस्कृत सेवा के लिए विशेष सम्मान - श्री सोमनाथ संस्कृत यूनिवर्सिटी, गुजरात द्वारा
● २०२५ - सतत संस्कृत सेवा के लिए सम्मान - श्री जय सोमनाथ वेरावल तालुका प्राथमिक शिक्षक/शिक्षकों की साख एवं ग्राहक सहकारी मंडली लिमिटेड (वेरावल, जिला गिर सोमनाथ)
◆ Personal Details :-
● Name - Jagdishbhai Kalabhai Dabhi
● Date of Birth - 09/12/1982
● Native Place - Keshod (Gujarat)
◆ Educational Qualification :-
● M.A., B.Ed. (Sanskrit)
● DCS (Diploma in Computer Science)
◆ Professional Experience and Services :-
● 2010 - Worked as Block Resource Person (BRP - Language) at Manavadar.
● 2011 to Present - Primary Teacher, Shri Kajali Primary School (Kajali, Taluka Veraval, District Gir Somnath, Gujarat).
● 2012 to 2022 - News Writer and Translator Bureau Chief (Gujarat) - Daily Sanskrit Newspaper 'Vishvasya Vrittanta:' (Surat).
● 2022 - Sanskrit interview broadcast on Rashtriya Gramoday Radio, Haryana.
● 2020 to Present - Correspondent - Daily Himsanskrit Newspaper published from Himachal Pradesh.
● 2015 to Present - National Sanskrit Promoter (via Social Media).
◆ Sanskrit Promotion and Educational Activities :-
● Education via Social Media - Extensive promotion and dissemination of the Sanskrit language through Facebook, Facebook Pages, YouTube, Instagram, and Twitter (X).
● Digital Platform - Imparting Sanskrit education through the 'SanskritShikshanam' blog.
● Organization of International Competitions - Successful organization of more than 500 international Sanskrit competitions through the 'Online SanskritShikshanam' Facebook group.
● Training and Classes - Periodic organization of online Sanskrit learning classes at an all-India level.
● Writing Work - Published over 100 articles in various Sanskrit newspapers.
◆ School and Educational Innovation :-
● Engaging teaching using modern digital media.
● Various educational innovations and presentations up to the district level.
● Active participation in online and offline district-level teacher training sessions.
● Role as Master Trainer (MT) & Resource Person (RP) for Sanskrit language.
◆ Publication and Editing Work :-
● 2021 - Co-editing - 'SanskritRosaswadaShabdakalpadrum' (Book)
● 2022 - Co-editor - 'SanskritNinada:' (Monthly Magazine - Uttarakhand)
● 2022 - Co-editing - 'SanskritSumedha' (Book)
● 2022 - Authoring and Release - 'Suktimanjusha' (Sanskrit Book)
◆ Honors and Awards :-
● 2018 - Sanskrit Promoter Certificate of Appreciation by SanskritRosaswada Sansthan (Uttarakhand)
● 2018 - Certificate of Honor - Mantra Sadhana Jyotish Foundation (Delhi)
● 2019 - Educator Award (for contribution to Sanskrit)
● 2019 - Certificate of Commendation - Shri Vimalbhai Chudasama (MLA, Somnath)
● 2020 - Best Sanskrit Promoter Certificate - SanskritRosaswada Sansthan (Uttarakhand)
● 2021 - Talented Teacher Award
● 2025 - Special Honor for Continuous Sanskrit Service by Shree Somnath Sanskrit University, Gujarat
● 2025 - Honor for Continuous Sanskrit Service by Shree Jai Somnath Veraval Taluka Primary School Headmasters/Teachers Credit and Consumer Cooperative Society Limited (Veraval, District Gir Somnath)
●ईमेल : jagdishdabhi708@gmail.com
● www.jagdishdabhisanskritm.blogspot.com
●
● ईमेल : jagdishdabhi708@gmail.com
● www.jagdishdabhisanskritm.blogspot.com








.jpeg)



1 टिप्पणियाँ
संस्कृतशिक्षणमित्यस्य संस्कृतालेखभूमे: सम्यगवलोकनं कृत्वा भूरभावैराप्लावितोस्मि। कियती निष्ठा, कियान् श्रमो वा समर्पितो भवतावता! महती ते प्ररोचना संस्कृतमातुराराधनाय । यशस्ते दिशि दिशि प्रवर्धताम् इत्येव हृदाभिशंसामि 🙏 🙏 🙏
जवाब देंहटाएंधन्यवाद:/thank-you
Emoji